કુમળો ચહેરો ને હાસ્ય વહેરે ફોરું,
મીઠડું લાગતું આ મલકાતું છોરું,
પ્રભુ આમતેમ સદંતર હું તને ખોળું,
દોસ્ત! આવી નિર્દોષતામાં હું કેમ તને ન ભાળું?

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111803986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now