તારી દોસ્તી માં રહેલા મિત્રતા ભાવ ને હું જાણું છું,
તારા શબ્દો જ નહીં તારી આંખો ની ભાષા હું વાંચું છું,
છે વિશ્વાસ મને આ ભરોસા થી પકડેલા તારા હાથમાં,
બની રહેશું આપણે વહાલા દોસ્ત જીવન ની રાહ માં...

Gujarati Whatsapp-Status by Ridj : 111803691

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now