ગમતું હોય એ મળતું નથી,
મળે છે એ ગમતું નથી,
સમજે છે એને સમય નથી ને
ના સમજનાર માથું ખાય છે.
આમાં કરવું હું એ જ હમજાતુ નથી.😅😀

-Rekha Detroja

Gujarati Whatsapp-Status by Rekha Detroja : 111802656
वात्सल्य 2 years ago

ગમે તે મળતું નથી જે મળ્યું તે ગમાડવું પડે છે. સેટ જિંદગી કરવામાં... અપસેટ વધુ થવું પડે છે. - વાત્ત્સલ્ય ખૂબ સરસ વિચાર લખ્યો દોસ્ત! અભિનંદન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now