તું ગમે એટલો ગુસ્સો કર,
મારા પ્રેમનો કોઈ કારણ નથી,

તું ભલેને યાદ ન કર મને,
તારા યાદ આવવાના કોઈ કારણ નથી,

મળવું ન મળવું એ તો કિસ્મતની વાત છે વ્હાલા,
તને અવિરત પ્રેમ કરવાના કોઈ કારણ નથી.
B+ve

-Krishna

Gujarati Blog by Krishna : 111802555

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now