તારી આંખોમાં છબી બની રહી જવું છે,
તારા હૃદયમાં ધબકાર બની વસી જવું છે.
હર પળ તારા હોઠોમા રટણ રહે મારું, એવો અહેસાસ થઈ તારો થઈ જવું છે.❤️

-Jaydeep Makwana

Gujarati Blog by Jaydeep Makwana : 111801948

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now