મફત મફત લેવું છે
મફત પણ આપવું છે
ભરે છે ટેક્ષ પ્રમાણિક
મફતની લ્હાણી કરવી છે!

મફતમાં તો વેનેઝુએલા ગયું
મફતમાં તો લંકા ફસાયું
મફતની વીજળી લેવા જતાં
આળસુ બનવું કેમ ફાવ્યું!

કહે છે વિદ્વાન લોકો પણ
મફત નહીં રોજગાર આપો
મફત બનાવે બેરોજગાર
નશામાં ફસાતો યુવા ફસાયો
-કૌશિક દવે

-Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111800699

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now