તમે એકલાં નહીં જીતી શકો. કોઈ સાથીની જરૂર પડશે જ. બધા જ દુ:ખ દેવાવાળા છે. જે દુ:ખ ઓછું અને સુખ અધિક દે, તેને સાથી બનાઓ.

* મનુષ્ય બોલવાનું તો ૩ વર્ષની ઉંમરથી શીખે છે, પરંતુ ક્યારે, ક્યાં અને કેવું બોલવું જોઇએ, એ શીખવામાં જીવન આખું વીતી જાય છે.

🌹મહાદેવ હર 🌹

-Rajkotiya Dhaval

Gujarati Motivational by Rajkotiya Dhaval : 111799918

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now