લેખક શ્રી કમલેશ જોષીની લેખિની હવે મુંબઈ સુધી વિસ્તરી છે. પાંચ અંકમાં લખાયેલી રહસ્યમય વાર્તા "કોઈ લાખ કરે ચતુરાઈ" પ્રતિષ્ઠિત દૈનિક મુંબઈ સમાચારના મૅગેઝિન 'વસંત અંક'માં સ્થાન પામી છે. આનંદ.. આનંદ.. આખી વાર્તા વાંચવા માટે મુંબઈ સમાચારનો વસંત અંક ખરીદી શકો છો.

Gujarati Story by Kamlesh K Joshi : 111796859

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now