તરસ હતી એક બુંદની દરિયો મળી ગયો
પ્રેમમાં કળીઓનુ શું કામ બગીચો મળી ગયો

હ્રદયને મળી પારસમણી હેમ થઈ ગયો
વિંટીનું શું કામ મને ખજાનો જડી ગયો

હ્રદયથી હ્રદય મળ્યા પ્રેમ થઈ ગયો
રીવાજોનું શું કામ, સંસાર થઈ ગયો...

તરસ હતી બુંદની દરિયો મળી ગયો
જરૂર હતી હારની વિજય મળી ગયો...

-Krishvi

Gujarati Poem by Krishvi : 111793554

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now