ઉજાગરે આંખો કરી છે લાલ,
શરમે ગુલાબી કર્યા છે ગાલ;
પગલું છબે મસૃણ લીલાશે,
નીલ કેસરી છોળઆકાશે.
વર્ષા શાહ

Gujarati Romance by Varsha Shah : 111792966
Mrs Farida Desar 2 years ago

આ ઉજાગરે આંખો ને થકાવી છે, નીંદરની હવે ઉઘરાણી છે...

Varsha Shah 2 years ago

આભાર ભાઇ!

shekhar kharadi Idriya 2 years ago

વાહ.. અતિ સુંદર તથા હોળી પર્વ ની હાર્દિક શુભકામના વર્ષા બેન 💐🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now