મારી લાખો-હજારો ખમી જણતા હોવાં છતાં. પણ,
દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપ્યો, મારા મહાદેવે.
જ્યારે પણ જે કઈ માગ્યું તે બધું જ આપ્યું, મારા મહાદેવે.
જેવી છું તેવી સૌથી બેસ્ટ છું તે વિશ્વાસ આપ્યો, મારા મહાદેવે.
નાના પ્રત્યે પ્રેમ અને મોટા પ્રત્યે આદર નો ભાવ આપ્યો, મહાદેવે
દરેક ના ચહેરા ઉપર સ્માઈલ લાવી શકું એવો વિશ્વાસ આપ્યો મહાદેવે...

-મહાદેવ કી લાડલી

Gujarati Thought by મહાદેવ કી લાડલી : 111791089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now