કઠોર બનીને રહેવા મજબૂર છું,
ગુસ્સો લઈને ફરવાનો શોખ નથી,
આજેય મારું મન કોમળ છે,
પણ રોષ જતાવવા મજબૂર છું!

- સેતુ

Gujarati Quotes by Setu : 111789168

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now