કાયાપલટ !
અણસમજણે નિર્મેલી ઉપેક્ષા,
રૂપ ધરી બેઠી હતી, સૂક્કા ઠુઠાનું;
પ્રેમનું જળ એટલું વહાવ્યુ તમે,
લીલાશ ફુટી છે અણુ અણુએ.
લો! માગે હવે સઘળી યે ભૂમિ,
તમ અસ્તિત્વની; તંતુજાળ આ કૂણી!
--- વર્ષા શાહ

Gujarati Poem by Varsha Shah : 111788482
Varsha Shah 2 years ago

આભાર શેખરભાઇ!

Shefali 2 years ago

વાહ.. મસ્ત

Shesha Rana Mankad 2 years ago

સુંદર અભિવ્યક્તિ

shekhar kharadi Idriya 2 years ago

વાહ..અતિ સુંદર વર્ષા બેન....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now