અનોખી અટારીએ કોઈ પ્રતિક્ષા કરતું આવ્યું
દરિયાના મોજાં સાથે ભીની રેતી જેમ પથરાવ્યુ

પ્રેમ નગરનાં દ્રારે એક પંખી અનેરું આવ્યું
છે દ્રાર ખુલ્લા તો પછી શીદને ખખડાવ્યું

પ્રેમની અટારીએ આવી અંતર માંહી સમાવ્યું
છે અજાણ અલબેલું તોયે પોતીકું કેમ લગાવ્યું.

ધડી બેધડી વાર્તાલાપથી આજીવન સુખ આવ્યું
જનમ જનમ નો સાથ નથી તોયે કાં તું રોકાયું

લેખમાં શું મેખ લાગશે? કા'ના ને પુછાવ્યું
મુજ અંતરમાં વાસ કરી રાધા કે રુકમયા કહેવાયું

-ક્રિષ્વી ✍🏽

Gujarati Poem by Krishvi : 111788445

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now