ગૌરવ...... ગૌરવ...... ગૌરવ....
સૌ ગુજરાતીઓને અભિનંદન 💐💐

આજે ગુજરાત સરકારે પસાર કરેલ ઠરાવ કે જેમાં ગુજરાતી ભાષાનો ઉપ્યોગ વિવિધ વિભાગો અને સ્થળોએ ફરજિયાત કરવો જ પડશે.
જે આપણા માટે અત્યંત ગૌરવ ની વાત છે.
જય જય ગરવી ગુજરાત 🙏🏻
- ફાલ્ગુની શાહ ©

Gujarati Motivational by Falguni Shah : 111786559

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now