શોધજે મને
ભીની ભીની લાગણીઓ માં સુક્કી વ્યવહારિકતા માં હુ નહિ મળું ........
શોધજે મને
નજીક થી હર્દય ની મોકળાશ માં
જોજનો વિસ્તરેલી દુરતા માં હુ નહિ મળું .......
હુ અલગ છું અલગ મારું અસ્તિત્વ ભીડની ભાગોળમા હુ નહિ મળું ......
મારા મૌન માં પણ ભીની વાતો હશે અર્થહીન શબ્દો માં હુ નહિ મળું .......

શોધજે મને ........😔

Gujarati Blog by अब ला इलाज हो गए है देव बाबू... : 111780049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now