માતા નું અર્પણ
દીકરા નું તર્પણ
દેશ નું રક્ષણ
દુશ્મન નું કરી ભક્ષણ
થયો ઓ સૈનિક તું શહીદ
દેશ ને કાજ


#Shaheed

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111779840

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now