ધન્ય છે તે મા જે પોતાના કાળજા સમાન દીકરાને
સરહદે લડવા મોકલે છે,

ધન્ય છે તે પિતા જે પોતાના ઘડપણની લાઠી સમાન પુત્રને
સરહદે #શહીદ થવા મોકલે છે,

ધન્ય છે તે બહેન જે પોતાના રક્ષક સમાન ભાઈને,
સરહદે આપણી રક્ષા કરવા મોકલે છે,

ધન્ય છે તે ભાઈ જે પોતાના દોસ્ત સમાન ભાઈને,
સરહદે દેશનો ઝંડો લહેરાવવા મોકલે છે,

ધન્ય છે તે પત્ની જે પોતાના સૈભાગ્ય સમાન પતિને,
સરહદે દુશ્મનોને મીટાવવા મોકલે છે..

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

#Shaheed

Gujarati Poem by Meera Soneji : 111779613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now