પ્રકૃતિ!!!!
આજે અચાનક શું થયું
કેમ ઉદાસ છે આટલી
સૂરજ પણ છુપાઈ ને બેઠો છે
હવા ની ચંચળતા આજે ક્યાં ગઈ
છે ને પશ્ર્નો આપણા મન જેવા જ....

-Shree...Ripal Vyas

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111779139

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now