#Azadi
દેખ્યા છે મે પાંજરા માં પુરાયેલા પક્ષીઓ , અને ચાર દીવાલોમાં અદ્રશ્ય દીવાલોમાં કેદ સ્ત્રીઓને પણ, સમાજ ના રીત રસ્મોના નામે પીલાતા એ માનવીઓને,
આખીર એમને પણ હક છે ખુલ્લા ગગન માં ઉડવાનો ,હરવા ફરવાનો, અને પોતાની આઝાદી વ્યક્ત કરવાનો, પોતાની રીતે જીવવાનો, દેશતો આઝાદ થઈ ગયો , પણ આપણે આપણાં જ સ્વજનોને ગુલામીની બેડીઓ માંથી મુક્ત નથી કર્યો, અને આપણે ખુદ પણ રીત રસ્મોના ખોખલા રીવાજો માં કેદ છીએ, આત્માનો સાક્ષાત્કાર કરી ઉજાગર કરી કયારે આ ગુલામી થી મુક્ત બની આઝાદ બનીશું?
કે પછી કાયમને માટે સળગતો રહેશે આ પ્રશ્ન આઝાદી,

Gujarati Questions by Hemant Pandya : 111778796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now