તજજ્ઞ હોય કોય લાગણીઓનું તેને મળવું છે..
મને તારા આકર્ષણનું રહસ્ય સમજવું છે..
શીદને આમ ખેંચાઈને આવી જાઉ તારી કને,,
મારે તો બસ એ પ્રિતનું રહસ્ય સમજવું છે..🥰

-nirali polara

Gujarati Romance by Tr.Mrs.Nirali Polara : 111778780

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now