હાસ્ય વેરી તેં નજર ઝુકાવી
મેં નજર ઊઠાવી હાસ્ય વેરી
હસ્તે હસ્તનો મેળાપ રચાયો
ને ટહૂકતા પ્રણયનો સાદ સુણાયો…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111778181

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now