વાત ના કરશો આ ગજબ દુનિયાની,
જે દેખાય તે કયાં સાચું ખોટુંરે,
મોખરે રહ્યો માણસ ભટકાવવા,
ભુલો પાડે એતો ભગવાનને પણ...

મનોજ નાવડીયા

Gujarati Shayri by મનોજ નાવડીયા : 111777937

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now