તમારા જીવનમાં તલ જેવડું પણ દુઃખ કદી ના આવે,
ગોળ સમી મધુરી મીઠાશ તમારા જીવનમાં સદાય રહે,
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય જીવન ભર રહે તમારા પરીવાર મા.....

🪁મકર સંક્રાંતિ ની શુભેચ્છાઓ🪁

Gujarati Good Morning by ANAND SAMANI : 111777763

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now