ખુશીઓના આસમાનમાં
જીવનની પતંગ ચહેકતી રહે
વિશ્વાસના માંજામાં લપેટાયેલ
સંબંધોની ડોર મહેંક્તી રહે.
સુખ દુઃખના લાગે ભલે અસંખ્ય પેચ
પ્રેમની પતંગ હર પળ લહેરાતી રહે!
ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

-Bhumi Joshi "સ્પંદન"

Gujarati Blog by Bhumi Joshi

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now