તું મારો પતંગ,
હું તારી ડોર બની જાઉં,
ઉડે તું આકાશમાં ઉંચે,
હું તારી સંગ ખેચાઈ જાઉં,
જ્યાં જ્યાં જાય તું,
બસ તારી સાથે જ વહી જાઉં.

B+ve
#પતંગ

Gujarati Blog by Krishna : 111777319

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now