શબ્દોની ધારથી છૂરી ચલાવી
કોઈને ના ઘાયલ કર
શબ્દોનો આધાર લઈને
ઝખ્મી હ્રદય પર મરહમ ભર…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111776867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now