મને તો આભાસ થાય છે મુર્ગજળ નો
તારા પ્રેમ મા,
જેવો ધરતી અને આભ ના મિલન નો આભાસ.
દોડી દોડી કેટલું દોડું તારા પ્રેમ મા.
અંતે તો મૃગજળ નો આભાસ થાય છે તારા પ્રેમમાં,
જે કયારેય પામી ન શકાય તારા પ્રેમ મા
તો શા માટે દોડું હું મૃગજળ ના આભાસ મા.

Gujarati Shayri by Jayshree : 111776851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now