ચંપા:'આજકાલના છોકરા બહુ હોશિયાર થઇ ગયા છે...'👦
મીના:'એમ કેમ કહે છે?'
ચંપા:'ગમે તેટલો મેકઅપ કરીએ તો પણ ખબર પડી જાય છે કે દીદી કહેવાની જરૂર છે કે આંટી!'🧛‍♀️
😜

Gujarati Jokes by Rakesh Thakkar : 111776463

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now