Hemant Pandya લિખિત વાર્તા "જીવનનું સત્ય આત્મ જ્ઞાન ..જીવન અને જીવનનું કલ્યાણ." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19908421/truth-of-life-self-knowledge-life-and-welfare-of-life
વાંચી સમજી જીવનમાં ઉતારવા જેવી બુક ,
પરંતુ આ બુક પ્રથમ તો ખુદ સમજજો કે તમે કેવી આત્મા છો, તમારા કારણે કોઈ પરેશાન તો નથી થતું ને, પછી બીજા વીશે વિચારજો કે, તમને કેવી આત્મા સાથે રહેવાનું થાય છે
બસ દેહના વખાણ અને દેહના ભુખ્યા લોકો જરા આ પણ વાંચજો, કદાચ આત્મા નું શુધ્ધિ કરણ થાય તો,
બાકી માયાના ફંદ માં , નાનકડી જીંદગી ને જીવન માનનાર ... કાળ માથે ઘુમી રહ્યો છે,
બાળપણ ગયું તરૂણાવસ્થા ગઈ, યૌવન જશે, પુખ્તતા ની ખબર નહીં રહૈ અને વૃધ્ધા વસ્થામાં શરીર સાથ નહીં આપે,
કાયાનું કલ્યાણ કરવામાં જીવન વેડફશો, આત્માનું કલ્યાણ કયારે કરશો??
શરીર તો ભાડાનું મકાન છે,
નથી મનાતું?? તો વાંચી લો આખી બુક પ્રમાણ એનું પણ હાજીર છે,
બાકી જેની નીયતી નહીં હોય તે, જ્ઞાનના સાગરમાં રહેવા છતા, અજ્ઞાનીજ રહે છે

Gujarati Good Morning by Hemant Pandya : 111775928

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now