વિદાય દિલથી કરું હું એ ડિસેમ્બર ૨૦૨૧❗
તું જાતા જાતા સારુ કરીને જજે.

સંગ લઈ જજે આ કડવી યાદોને,
ભેટ ખુશીઓની તું આપી જજે.

આવું વર્ષ ના આવે જીવનમાં ક્યારેય,
સ્વજનોને જેણે અલગ કર્યા ❗

યાદો જ રહી ગઈ દિલોમાં...
જેમણે ગુમાવ્યા સ્વજન પોતાના ❗

જલ્દી ને જલ્દી વીતે આ મહિનો, નવા વર્ષની કરવી તૈયારી અમારે ❗

કરીએ 🙏🏻 પ્રાર્થના પ્રભુ પાસે આપણે ભેગા મળીને,
ક્યારેય ના આવે આવી કોરોના એમિક્રોન જેવી બીમારી....✍🏼☝🏼👨🏻‍💻

અલવિદા...૨૦૨૧...🎉🎉

Gujarati Good Night by ANAND SAMANI : 111774391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now