#morning #jokes
😂 ''ભાઈ, તમારે ત્યાં ઠંડી કેવી છે?''

''બીએસએનએલ જેવી.''
( B S N L )

''એટલે?''

''ઘરની બહાર નીકળીએ તો જ લાગે છે!''

😅😅😅

Gujarati Good Morning by Jigar Joshi : 111773596

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now