જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..💐🎉🎊🥳🥳

@કમલેશભાઈ 🙏

કમલેશભાઈ એમ તો કોઈ પરિચય ના મોહતાજ નથી. વર્ષોથી માતૃભારતી પરિવાર સાથે સંકળાયેલ અને એનુ સંચાલન પણ ખૂબ સારી રીતે કરી જાણેલ એવા કમલેશભાઈ ખરેખર ખૂબ જ ઉમદા વ્યકિતત્વ ના માલિક છે. મારા અને બીજા ઘણા એવા નવા આવેલ સદસ્યને ઉત્સાહ અને ઉમંગથી આવકાર્યા છે. અને કોઇની પર પણ આવેલ આપત્તિનુ આગળ પડી નિવારણ કરેલ. વેદ ઉપનિષદ એવા અનેક ધર્મગ્રંથને આત્મસાત કરેલ એવા જ્ઞાનના ભંડાર તો ખરા જ પણ સાથે સાથે શૃંગારરસ અને હાસ્યરસ પિરસવામાં પણ એટલા જ મહારથી. પોતાની અનોખિપ્રીતથી બધાના મનમાં કુતુહલ ઉપજાવે. 😀😀

એમની ઉંમર ગમે તે હોય પણ એમના પ્રત્યે હંમેશા એક મોટાભાઈ જેવી જ લાગણી ઉદ્દભવે છે. ખરેખર હું પોતાને ખૂબ ભાગ્યશાળી સમજુ છું કે હું એક ખૂબ જ ઉમદા વ્યકિતત્વના માલિક સાથે સંપર્કમાં આવી અને અમારો ભાઈ અને બહેનનો સંબધ બન્યો.

તમારા આ જન્મદિવસ પર ભગવાન તમારી બધી જ ઇચ્છાઓ પૂરી કરે અને સુખ સમૃદ્ધિ સફળતા અર્પે એવી હાર્દિક શુભકામનાઓ..🙏🙏

Gujarati Blog by Tinu Rathod _તમન્ના_ : 111772679
Kamlesh 2 years ago

ખુબ ખુબ ધન્યવાદ ભાઇ...!!!💕💕💕

Devesh Sony 2 years ago

Happy birthday... Kamlesh bhai... 🍫 Be lated... 🙏 કમલેશભાઈ એટલે કમલેશભાઈ..😊👌. No words..🙏. 🎂

Kamlesh 2 years ago

ખુબ ખુબ ધન્યવાદ ભાઇ...💕💕💕

Kamlesh 2 years ago

ખુબ ખુબ ધન્યવાદ ભાઇ....💕💕💕

Het Vaishnav 2 years ago

Happy birthday kamlesh bhai ✨✨✨✨

Ghanshyam Patel 2 years ago

Belated Happy Birthday kamleshbhai. Have a very happy, healthy and successful life ahead.

Kamlesh 2 years ago

ખુબ ખુબ ધન્યવાદ ફાલ્ગુનીજી 💕💕💕

Falguni Dost 2 years ago

Right Dost...ખુબ ખુબ જન્મદિવસની શુભેચ્છા અનોખીપ્રીતનાં અનોખા એવા વ્યક્તિત્વ ધરાવનાર કમલેશભાઈને💐💐

Kamlesh 2 years ago

ખુબ ખુબ ધન્યવાદ સંગિતાજી..!!!💕💕💕

Sangita Behal 2 years ago

Right Tinu ji👍Happy birthday ji always stay Blessed 💐🍫

Kamlesh 2 years ago

ખુબ ખુબ ધન્યવાદ વર્ષાજી!!!💕💕💕

Kamlesh 2 years ago

ખુબ ખુબ ધન્યવાદ ભાવેશભાઇ...💕💕💕

Kamlesh 2 years ago

ખુબ ખુબ ધન્યવાદ શેફાલીજી...!!!💕💕💕

Kamlesh 2 years ago

ખુબ ખુબ ધન્યવાદ શેખરભાઇ!!!💕💕💕

Kamlesh 2 years ago

ખુબ ધન્યવાદ જીજી...!!! આ તો મારું અહોભાગ્ય કે આપ સૌ નો પ્રેમ મળ્યો.. બાકી મહાદેવની મહેર 🙏🙏🙏

______ 2 years ago

Happy bir5hday🎉🎂🍰

Bhavesh 2 years ago

Hbd kamleshbhai🎂🎂🍫🍫, એકદમ પરફેક્ટ વાત

Shefali 2 years ago

Wahh.. એકદમ સાચી વાત.. Happy birthday to Kamlesh ji , have a great year ahead 🎂

shekhar kharadi Idriya 2 years ago

जन्मदिन की हार्दिक शुभकामनाएं मित्र श्रेष्ठ 💐🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now