રગ રગમાં તોફાન ચડ્યું છે
એણે અધરોથી કંઈ આમ કર્યું છે..

આંખોને અભિમાન થયું છે
એણે સપનું પણ બેભાન કર્યુ છે..

એના રૂપથી મારું ધ્યાન ગયું છે
વટથી તો જાણે અપમાન થયું છે..

હું મૌન શરૂઆત કરું કંઈક
એણે શબ્દોથી સરેઆમ કહ્યું છે..

-jagrut Patel

Gujarati Blog by jagrut Patel pij : 111771207
jagrut Patel pij 2 years ago

દિવસને પણ રાત કર્યુ છે એણે કાજળથી અધરાત કર્યુ છે

Kamini Shah 2 years ago

આંખોના ઈશારાથી સઘળુંયે બયાન કર્યું છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now