આપણી કેળવણી એ બાળકોનાં જીવનમાં માત્ર મૂળાક્ષરો જ રહેશે બાકીની ગાથા તેમણે જાતે જ લખવાની થશે તો, એમને શું શીખવવું એ નક્કી કરવાનું સરળ થઇ જશે. બાળકને ભવિષ્ય માટે તૈયાર કરવા એ જવાબદારીનાં બોજા હેઠળ કચડાવાને બદલે તેમને વર્તમાનમાં જીવવા માટે જરૂરી તેવું તમામ જાતે જીવીને શીખવીએ કે પૂરું પાડીએ એ એમના અને આપણા માટે એક સ્વસ્થ, આનંદમય જીવનનાં ઘડતરનો એકમાત્ર ઉકેલ છે, ખરું ને?

આપનાં પ્રતિભાવો ચોક્કસ લખી જણાવશો. 🙏✍️ અને હા, આર્ટીકલને રેટિંગ આપી મને ચોક્કસ જણાવજો કે આપને એ વાંચવો ગમ્યો કે નહીં.. 📖👍⭐⭐⭐⭐⭐
-
-
-
https://swatisjournal.com/guj-shu-aap-na-balko-tayyar-che/ 👈👈👈

#series #articles #lifelessons #experiences #relationship #emotions #relationships #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

Gujarati Blog by Swati Joshi : 111768391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now