પાંગર્યું છે આખુંય ઉપવન
લાગણીના સિંચન થકી
ટહૂકી ઉઠયું આંગણ
મીઠા મધુર કલરવથી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111766412

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now