હું શું!શબ્દો લખું.
જે હું સમજાવી ના શકું..!

હું શું!શબ્દો લખું.
જે હું મેળવી ના શકું..!

હું શું!શબ્દો લખું.
જે હું એહસાસ ના કરી શકું..!

હું શું!શબ્દો લખું.
જે હું મારી ભીતર ઉતારી ના શકું..!

હું શું!શબ્દો લખું.
જે હું કોઈ ના હૃદય માં ઢાળી ના શકું..!

હું શું!શબ્દો લખું.
જે હું મારી જાતને બતાવી ના શકું..!

હું શું!શબ્દો લખું.
જે હું અંતરના અંતરને ઘટાડી ના શકું..!

હું શું!શબ્દો લખું.
જે હું"સ્વયમભુ"અશ્વિન..વાંચી ના શકું..!

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111766333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now