તુ અંતરમાં ભળી મુજમાં મળે છે,
અપાર શક્તિપુંજ બની અંતરમાં પ્રસરે છે..
મુજમાં પણ તુ જ સમાઈ જાય છે,
આ તુ અને હું નો ભેદ મટી જાય છે..
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111766201

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now