ઢળતી ઊંમર ની આગવી અદા હોય છે
અનુભવના નિચોડનીઆગવી
છટા હોય છે
વિખરાતી જતી સફેદ લટોની
શોભા હોય છે
કરચલી પડેલા ચહેરા પર
તેજસ્વી આભા હોય છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111765395

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now