પાંગળી રહ્યુ છે કશુંક ભીતર લાગણીના ઓથ હેથળ,
સિંચુ એને કે મુરજાવા દઉં આમ જ સમય સાથે,,
અસમંજસ સાથે કરી રહ્યુ છે હૈયુ ગડમથલ..

-Tinu Rathod _તમન્ના_

Gujarati Whatsapp-Status by Tinu Rathod _તમન્ના_ : 111765376
Shefali 2 years ago

Superb 👌🏼 પાંગળવા દેવાય

shekhar kharadi Idriya 2 years ago

વાહ... શું વાત છે. જોરદાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now