પાનખર બનીને પર્ણોએ
ધરતી પર ચાદર બિછાવી દીધી
ખુદને મીટાવી દઈને
કુદરતને સજાવી દીધી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111765176

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now