ઘર માં તિરાડો👥 ઘણી હતી,
દીવાલ પર તો પોપડી જ હતી.☺️

ઉખડી ગયા તા ચેહરા પર ના ભાવ 😞 બધાના,
દીવાલના કલર તો એમને એમજ😄 હતા.

મુખ્ય દરવાજાની👴હાલત ખરાબ હતી,
'પણ,
ઘર ના બીજા દરવાજા પર વાનીસ ની ચમક✴️હતી.

ચમક✴️દમક✴️થી શોભા મળે,
રૂપિયા દેતા મળે 🏠ઘર,
મોંઘા મુલ 💎થી પણ ના મળે
એ"સ્વયમભુ" વહી ગેલી આબરૂ..!✨

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111764912

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now