ખૂબ ઊંચા સ્થાન પરથી એકદમ નીચે ગયા,
કૈક મોટા નામ જ્યારે જૂઠની પડખે ગયાં.

શોધી, બહુ શોધી, મળી નહિ એમને ઘરમાં નિરાંત,
નાકે દમ આવી જતા એ આખરે નાકે ગયા.
- કિરણસિંહ ચૌહાણ

Gujarati Shayri by Rakesh Thakkar : 111763529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now