કહેવું સહેલું છે ગયા પછી કોઈ ને કોઈ ની કમી ખલતી નથી...
પણ સાહેબ જેમનું ગયું છે એમને પુછો..
ક્ષણે ક્ષણે જ એનો ભણકાર અને હાજરી નો અહેસાસ થાય છે..
એના બોલેલા બોલ વારે વારે સંભળાવું...
એ વ્યક્તિ ની ખોટ હમેશાં તેના સ્નેહી ઓને રહે છે...
એની હાજરી નો અહેસાસ તેના સ્નેહી ને ન થાય એવો કોઈ ક્ષણ વાસ્તવમાં હોતો જ નથી.
R.d.joshi

Gujarati Thought by Joshi Rinkal : 111763517
Amrut 2 years ago

Absolutely right. Koi ni kami Ana gaya pachhi j khabr pade.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now