લાગણીઓનું આખું રણ હતું,
અમે મૃગજળ પાછળ દોડ્યા..
ત્યાં ભ્રમણાઓનું ભ્રમણ હતું,
પછી, બુંદે બુંદ એવા તરસ્યા.!?
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111763423

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now