આપણા સમાજમાં એક કહેવતછેં પતિની સફળતા પાછળ એક પત્નીનો સાથ હોયછે
આમતો આ કહેવત પણ સાચી જ હોયછેં
પણ હું તમને જે નાની વાત કરવા માંગુછું તેમાં એક પત્નીની સફળતા પાછળ તેના પતિનો વિશેષ સહારો હોયછેં
ભારતના એક રાજયમાં એક નાનો પરિવાર રહેતો હતો આમતો તે પરિવારમાં પતિ પત્નીને નાની બેબી જ હતા પણ તેમના સંયુક્ત પરિવારમાં ઘણાજ સભ્યો હતા આમેય આ પરિવાર ગરીબ હતો પણ આ પત્નીના ગળામાં અદભુત કુદરતની દેન હતી તેને ગાવાનો ઘણોજ શોખ હતો
એક દિવસ તેને ટીવી ઉપર આવતા ઇન્ડિયન અયીડોલમાં ભાગ લેવાનું મન થયું ને તેને એક દિવસ એક જૂનું ગીત ગાવાનો મોકો પણ મળ્યો
તમે જરાપણ વિશ્વાસ નહિ કરી શકો કે તેને એટલું સુંદર ગીત ગાયું કે સામે બેઠેલા જજો પણ ઉભા થઈને તેને ગયેલ સુંદર ગીત ગાવા બદલ ખુબજ અભિનંદન આપીયા તે જોઈને તેની આંખોમાં હર્ષના આંસુ નીકળી આવીયા
આજ આ પતિની પત્ની પાસે સુંદર મકાન ગાડી ને ઘણા બધા પૈસા ની રેલમછેલછેં
એક નાની ઝૂંપડીમાં રહેતો આ નાનો પરિવાર આજ એક આલીશાન બંગલામાં રહી રહીયોછેં
નસીબ કયારે પલટાઈ જાય એ કોઈને ખબર હોતી નથી

Gujarati Blog by Harshad Patel : 111762482

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now