*આજથી શરૂ થતા દિવાળીના શુભ પર્વ*
🪔
*ધન તેરસ* થી શુદ્ધ ધન પ્રાપ્ત થાય ,
*કાળી ચૌદશ* થી જીવનમાં કલેશ દૂર થાય ,
*દિવાળી* થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે ,
*નૂતન વર્ષ* થી જીવન નવ પલ્લવિત થાય ,
*ભાઈબીજ* થી ભાઇ બેનની પ્રીતિ વધે ,
*ત્રીજ* થી ત્રેવડ વધે ,
*ચોથ* થી ચતુરાઈ વધે ,
*લાભપાંચમ* થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ સહકાર અને સુયોગ સભર નીવડે
તે માટે પ્રભુ પ્રાર્થના સહ હાર્દિક શુભ-કામના પાઠવું છું...🙏🏻
🕉️જય સોમનાથ દાદા🕉️
🚩જય શ્રી દ્વારકાધીશ 🚩
🚩જય કષ્ટભંજન દેવ 🚩

Gujarati Religious by Rajkotiya Dhaval : 111761122

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now