જનારા સમયને કેમ કોઈ યાદ કરે?
એ સુખની પળોને સૌ કોઇ યાદ કરે,

દુઃખોની પળો જો આવે જીવનમાં,
હિંમત રાખો તો, દુઃખ પણ ના યાદ કરે..

-Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111760940

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now