કહેવાનું ન કહેવાયું આજે,
બોલાયું પણ મોડું બોલાયું આજે,
મન ધારી માની બેઠાયુ નહી સમજાય,જો તેને એકે કાજે, તે માની ન બોલાયુ આજે.
તે કરી મુસીબતમા મન મુકાયું આજે.

અનુભવ્યું ઘણું પણ ન કહેવાયું આજે
કહી કહીને મોડું કહેવાયું સાથે
તો ઘણું જ મોડું થઇ ગયું તે હાથે

કહું જન સાંભળો આજે શું ખબર
કોને હદય હાથે
સમય ગયો સમજી ન બેસી જાઓ,
લાગે તો કહી જાઓ આજે.

પણ સંગ ને રંગ રાખજો સારો આજે,
નહી મુસીબતમાં મુકાય જાશો આજે.


રવિ લખતરીયા

Gujarati Whatsapp-Status by Ravi Lakhtariya : 111759920

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now