⭐🌠તારાઓથી ભરેલા આકાશમાં ક્યારેય એકલતા છવાતી હશે?✨💫

🌞  એકલા ચંદ્ર સૂર્યને જોઈ તારાઓમાં વ્યથા ફેલાતી હશે?🌕

🌌અનંતતાથી ભર્યું છે પણ આ બાજુના ગ્રહોને પેલી બાજુના ગ્રહોની ચિંતા થતી હશે?

🚶પૃથ્વી પરથી આવતા લોકોને જોઈ તેમને કોઈ વાત સતાવતી  હશે?🎎

🚁🛩️વિમાનો,રોકેટો જોઈ એમને ભવિષ્યની બાધા દેખાતી હશે?✈️🚀

🤫🤫જે પણ હોય રહેવા દો એમના સુધી વાત,એમની વાતો આપણાને શું કહેવાતી હશે?🤫🤫

Gujarati Poem by Amita Amita : 111759902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now